Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

: જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલા 302 માનવવધ ના ગુનામાં દોષિત જાહેર, આજીવન કેદની સજા કાયમ રહેશે : આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, નરેન્દ્રભાઈએ એનીમેટેડ વિડીયો દ્વારા વિવિધ આસનો શીખવ્યા : કોંગ્રેસ પ્રમુખ તરીકે અશોક ગહેલોત નિશ્ચિત, ગમે તે ઘડીએ જાહેરાત થશે, રાજસ્થાન ના નવા મુખ્યમંત્રી તરીકે સચિન પાયલોટ પણ નિશ્ચિત બન્યાં : અહેમદભાઇ પટેલ ઉપર ચૂંટણી પિટિશનનો મામલો, લેવાશે જુબાની : અમેરિકામાં ઘૂસી ગયેલા લાખો વિદેશીઓને તગેડી મુકાશે, ટ્રમ્પની જાહેરાત, આવતા સપ્તાહથી ઈમિગ્રેશન, કસ્ટમ્સ વિભાગને તૂટી પડવા આદેશ : ૧૪ વર્ષના પોરબંદરના બ્રેઇનડેડ છાત્ર જય મોઢવાડિયાના અંગોનું દાન, મૃત્યુ પછી પણ જય સાત લોકોમાં જીવંત રહેશે, રાજકોટમાં ઐતિહાસિક ઘટના : આવતા અઠવાડિયે મોદી અને ટ્રમ્પ મળશે : જીએસટી રિટર્ન દાખલ કરવાની સમયમર્યાદા ત્રણ મહિના વધે તેવી સંભાવના : સુષ્મા સ્વરાજ અને સુમિત્રા મહાજનને રાજ્યસભામાં પણ નહિ મોકલાય

(1:47 pm IST)