Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

અમારો સંકલ્પ, આવતા વર્ષ સુધીમાં મહારાષ્ટ્રમાં અમારા મુખ્યમંત્રી બનેઃ શિવસેના

 

 

                               ફોટો :  ૧૬  (શિવસેના  )

 

શિવસેનાની પ૩ મી વર્ષગાંઠ પર  પાર્ટીના મુખપત્ર 'સામના'  ના સંપાદકીય માં લખ્યુ છે કે પાર્ટીની આગલી વર્ષગાંઠ સુધી  મહારાષ્ટ્રમાં એમના મુખ્યમંત્રી બિરાજમાન હોય. આવા સંકલ્પ સાથે કામ કરવામા આવે.

સંપાદકીયમાં લખ્યુ છે કે શિવસેનાનું  બીજેપીથી ગઠબંધન જરુર છે પણ ેત પોતાના તેવરવાળું સંગઠન છે. રાજયમાં આ વર્ષે ચૂંટણી પ્રસ્તાવિત છે.

(12:00 am IST)