Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ક્રેઝી ફેન IPS અધિકારીને મળવા પંજાબના હોશિયારપુરથી ઉજૈન પહોંચી

style="text-align: justify;">પંજાબના હોશિયારપુરમાં રહેતી આ 27 વર્ષીય મહિલા 3 દિવસ પહેલા ઉજ્જૈનમાં IPS અધિકારી સચિન અતુલકરને મળવા પહોંચી. 34 વર્ષીય સચિન અહીં SP તરીકે પોસ્ટેડ છે. પોલીસ આ મહિલાનું કાઉન્સિલિંગ કરીને તેને પાછી મોકલવાનો પ્રયત્ન કરી રહી છે. મહિલા પોલીસ સ્ટેશનના ઈનચાર્જ રેખા વર્માએ કહ્યું કે, યુવતીના માતા-પિતાને અહીં બોલાવ્યા છતાં, તેમની સાથે જવા તૈયાર ન હતી.
(8:43 pm IST)