Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

તલવારથી કાપી કેક પોલીસ લાગી તપાસમાં

 

કર્ણાટકના હુબલી જીલ્લામાં છેલ્લા ઘણા દિવસથી કેટલાક લોકો તલવારથી બર્થ-ડે કેક કાપીને એનો વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે. આવું કોઇ એક જણે નથી કયુંં, પરંતુ ચાર અલગ-અલગ સ્થળોએ ઘટયું છે જેનો વિડિયો ઓનલાઇન ફરવા લાગ્યો છે. આ ઘટનાઓને કાબુમાં લેવા માટે સ્થાનિક પોલીસ વિડિયો પરથી ઓરિજિનલ તલવારધારકોની શોધમાં લાગી છે.

(3:51 pm IST)