Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

આવતીકાલનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ:ભારતના લોકો અનુભવી શકશે

આવતીકાલે  21 જૂનના દિવસે  ભારતના લોકા આ લાંબામાં લાંબા દિવસનો અનુભવ કરી શકશે. 21મી જૂન પછી સૂર્ય દક્ષિણ દિશા તરફ ઢળે છે તેથી ખગોળશાસ્ત્રમાં આ ઘટનાને દક્ષિણાયન કહેવામાં આવે છે. આજે લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકી હશે અને ત્યારબાદ સેકન્ડના તફાવતે દિવસ ટૂંકો અને રાત લાંબી થતી જાશે. ક્યાં કેટલો દિવસ લાંબો હશે

 

(12:56 pm IST)