Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ભારતમાં FDI આકર્ષવામાં મહારાષ્ટ્ર નંબર વન: ગુજરાત પાંચમા ક્રમે ધકેલાયું

નવી દિલ્હી :ભારતના DIPPના રિપોર્ટ પ્રમાણે દેશમાં મહારાષ્ટ્ર, હવેલી, દમણ અને દીવમાં સૌથી વધુ 112265 મિલિયન ડોલરનું વિદેશી મૂડી રોકાણ આવ્યું છે. ગુજરાત વિદેશી મૂડી રોકાણ એટલે કે FDIમાં સમગ્ર દેશમાં પાંચમા ક્રમે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતનો નંબર ત્રીજો અને ચોથો હતો. ગુજરાતમાં 17133 મિલિયન ડોલરનું વિદેશી મૂડી રોકાણ આવ્યું છે.

(12:45 pm IST)