Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ંબીજેપીએ હિંસા પ્રભાવિત ક્ષેત્રોમાં ફરી ચૂંટણી કરવા માટે ચૂંટણી આયોગ પાસે માંગ કરી

રક્ષામંત્રી સીતારમણ અને રેલમંત્રી પિયુષ ગોયલએ ચૂંટણી આયોગ(ઇસી) થી આ લોકસભા ક્ષેત્રોમાં ફરી ચૂટણી  કરવાની માંગ કરી છે જયાં હીંસા થઇ હતી  ગોયલએ કહ્યું અમને લાગે છે કે પશ્ચિમ બંગાળમાં  હવે મતગણના પછી હિંસાની આશંકા છે. અમારી માંગ છે કે આચાર સંહિતા હટયા પછી રાજયમાં કેન્દ્રીય દળ હાજર રહે.

 

(11:58 pm IST)