Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

હિમાચલ પ્રદેશના ઇતિહાસમાં થયું લોકસભા ચૂંટણીનું સર્વાધિક મતદાન

દેશની ૧૭મી લોકસભા માટે થયેલ ચૂંટણી દરમ્યાન હિમાચલ પ્રદેશમાં ૭૧.૭૩ ટકા મતદાન થયુ. જે ૧૯પ૧-પર  મા થયેલ સ્વતંત્ર ભારતના પ્રથમ ચૂંટણી થી રાજય માટે અત્યાર સુધીનુ સર્વાધિક છે. પ૪૩ માંથી પ૪ર સીટ માટે સાત ચરણમા થયેલ મતદાન રવિવારના સમાપ્ત થયુ.

(11:56 pm IST)