Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

અવેધ શરાબ વ્યાપારનો વિડીયો બનાવી રહેલ દિલ્લી પોલીસના એસ.આઇ.ની માર મારી હત્યા

પૂર્વી દિલ્લીના વિેવેક વિહારમાં રવિવારે રાતના ગેરકાયદેસર શરાબ વ્યાપારનો વિડીયો બનાવી રહેલ દિલ્લી પોલીસના સબ ઇન્સપેકટર રાજકુમારની અપરાધીઓ દ્વારા માર મારી  હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. રાજકુમારના પરિવારનો દાવો છે કે અપરાધી પહેલા પણ એમને જાનથી મારી નાખવાની ધમકી દઇ ચુકયો હતો.

(11:54 pm IST)