Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

દિલ્લીમંા વ્યસ્ત ટ્રાફિક દરમ્યાન થયેલ ગેંગવોરમાં બે સંદિગ્ધ અપરાધીઓના થયા મોત

દિલ્લી - દ્રારકા મોડ પર રવિવારના વ્યસ્ત ટ્રાફીક દરમ્યાન વિરોધી ગેંગોની વચ્ચે થયેલ ગોળીબારમા બે સંદિગ્ધ અપરાધી પરવીન ગેહલોત  અને વિકાસ દલાલના મોત થયેલ. રીપોર્ટસ મુજબ  એકને વિરોધી ગેંગની ગોળી લાગેલ, જયારે બીજાનું મોત ત્યાં પહોંચેલ પોલીસ કાર્યવાહીમાં થયુ.

(11:52 pm IST)