Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

બર્ગરમાં કાચના ટૂકઢા ખાધા પછી શખ્સના મોઢામાંથી નીકળ્યુ લોહી

પૂનામાં બર્ગર કિંગના આઉટલેટથી લીધેલ બર્ગર ખાધા પછી મોઢામાંથી લોહી નીકળવા પર ૩ ૧ વર્ષીય શખ્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. શખ્સના મિત્રએ બતાવ્યું કે બર્ગરમા કાચના ટુકડા  હતા અને તેની ફરીયાદ કરવા પર આઉટલેટએ એને પૈસા એંઠના માર્ગ બતાવ્યો.  પોલીસએ આ મામલામાં એકઆઇઆર દાખલ કરેલ છે.

(11:38 pm IST)