Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

બીજેપીનો દાવો - અલ્પમતમાં એમ.પી. સરકાર, રાજયપાલને કરી વિશેષ સત્ર બોલાવવાની માંગ

મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા  અને બીજેપી ધારાસભ્ય ગોપાલ ભાર્ગવએ બતાવ્યું છે કે રાજયની કોંગ્રેસ સરકાર અલ્પમતમાં છે અને એમને આ સંબંધમા વિશેષ સત્ર બોલાવવા માટે રાજયપાલને પત્ર લખ્યો છે. મધ્યપ્રદેશ વિધાનસભામાં બીજેપીની પાસે  ૧૦૯ વિધાયકો છે જયારે કોંગ્રેસ પાસે  ૧૧૪ વિધાયક છે.

(11:36 pm IST)