Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

અમૂલએ ર વર્ષ પછી વધાર્યા દુધના ભાવ : રુ. ર પ્રતિ લિટર મોંધુ થશે દૂધ

અમૂલ ડેરીએ સોમવારના દૂધની કિંમતમા રૂ. ર પ્રતિ લિટર વધારવાની ઘોષણા કરી છે. જે મંગળવારથી લાગુ થશે. અમુલએ છેલ્લે ર૦૧૭ માં પ્રતિ લિટરે દુધની કિંમત વધારેલ. મહીનાની શરૂઆતમાં અમૂલએ ભેંસના દૂધની ખરીદી પર રૂ. ૧૦ પ્રતિ લિટર વધારો કર્યો હતો. જયારે ગાયના દુધ માટે રૂ. ૪.પ પ્રતિ લિટર ભાવ વધાર્યા હતા.

(11:34 pm IST)