Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

પૂનામા સ્કુલના શિક્ષક અને સ્ટાફએ ફંડ ભેગુ કરી કરાવ્યા પટાવાળાના લગ્ન

પુના (મહારાષ્ટ્ર ) ની એક સ્કૂલના શિક્ષકો અને સ્ટાફએ પૈસા ભેગા કરી પટ્ટાવાળા અંકુશના લગ્ન કરાવ્યા. બે વર્ષથી સ્કુલમાં નોકરી કરી રહેલ અંકુશના લગ્ન સ્કુલના મકાનમા કરાવ્યા. અંકુશઅ કહ્યંુ એના માં ની કેન્સરમા મોત થયેલ અને સારવારમાં પૈસા ખર્ચ થવાના કારણે પોતાના લગ્ન કરવા તેના માટે સંભવ ન હતુ.

(11:28 pm IST)