Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ગોડસે પરના નિવેદનના મામલામાં મદ્રાસ હાઇકોર્ટએ કમલ હાસનને આપ્યા આગોતરા જામીન

મદ્રાસ હાઇકોર્ટએ મકકલ નિધિ મય્યમ (એમએનએમ) પ્રમુખ કમલ હાસનને મહાત્મા ગાંધીની હત્યા કરવાવાળા નાથૂરામ ગોડસે પર આપેલ નિવેદનના મામલામા આગોતરા જામીન આપ્યા છે. હિંદુ મુન્નાની પાર્ટીએ હાસન વિરૃદ્ધ કેસ દાખલ કર્ર્યો હતો. હાસનએ કહ્યું હતુ આઝાદ ભારતના પ્રથમ ચરમપંથી એક હિન્દુ હતા એમનુ નામ છે નાથૂરામ ગોડસે.

(10:36 pm IST)