Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

એક્ઝિટ પોલ શું કહે છે.....

સતત બીજી વખત એનડીએ બહુમતિ સાથે આવશે

નવી દિલ્હી, તા.૧૯  :લોકસભાની ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કાના મતદાન બાદ આજે એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા.  મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ માટે સારા સમાચાર આવ્યા હતા. તમામ એક્ઝિટ પોલમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બનવાના સંકેત મળી રહ્યા છે. ટાઈમ્સનાઉ-વીએમઆર, સી-વોટર અને જનકી બાતના એક્ઝિટ પોલ મુજબ ફરી એકવાર ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવશે. ટાઈમ્સનાઉ અને વીએમઆરના એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે કે, એનડીએ શાનદારરીતે સત્તામાં વાપસી કરશે. જુદા જુદા એક્ઝિટ પોલ શું કહે છે તે નીચે મુજબ છે.

તમામ ચેનલ

એનડીએ

યુપીએ

અન્ય

ટાઈમ્સનાઉ-વીએમઆર

૩૦૬

૧૩૨

૧૦૪

રિપબ્લિક-સીવોટર

૨૮૭

૧૨૮

૧૨૭

રિપબ્લિક-જનકી બાત

૩૦૫

૧૨૪

૧૧૩

ન્યુઝનેશન

૨૮૬

૧૨૨

૧૩૪

મહાએક્ઝિટ પોલ

૨૯૬

૧૨૭

૧૧૯

આજતક એક્સિસ માય ઇન્ડિયા

૩૩૯-૩૬૫

૭૭-૧૦૮

૬૯-૯૫

એબીપી-સીએસડીએસ

૨૬૭

૧૨૭

૧૪૮

(12:00 am IST)