Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

કોના કોના ભાવિ સીલ

શત્રુઘ્નસિંહા અને રવિશંકર પ્રસાદ વચ્ચે સીધી સ્પર્ધા

નવીદિલ્હી, તા. ૧૯ : સાતમાં તબક્કાની ચૂંટણી માટે આજે ૬૦થી ૬૫ ટકા સુધી મતદાન થયું હતું. આની સાથે જ લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. સાતમાં તબક્કામાં કોના ભાવિ સીલ થયા તે નીચે મુજબ છે.

*       નરેન્દ્ર  મોદી   ( વડાપ્રધાન, વારાણસી)

*       સુખબીર સિંહ બાદલ (અકાળી નેતા, ફિરોજપુર)

*       હરસિમરત કૌર (અકાળી નેતા, ભટિન્ડા)

*       પ્રણીત કૌર(કોંગ્રેસ ,  પટિયાળા)

*       અનુરાગ ઠાકુર (ભાજપ, હમીરપુર)

*       શિબુ સૌરેન (પૂર્વ મુખ્યપ્રધાન, ડુમકા)

*       પીકે બંસલ(કોંગ્રેસ , ચંગીગઢ)

*       કિરણ ખેર (ભાજપ, ચંગીગઢ)

*       સન્ની દેઓલ (ભાજપ, ગુરદાસપુર)

*       સોમપ્રકાશ (ભાજપ, હોશયારપુર)

*       રવિ કિશન (ભાજપ, ગોરખપુર)

*       મહેન્દ્રનાથ પાંડે (ભાજપ, ચંદોલી)

*       સંજય ચૌહાણ (સમાજવાદી પાર્ટી, ચંદોલી)

*       રવિશંકર પ્રસાદ (ભાજપ, પટણાસાહેબ)

*       શત્રુઘ્નસિંહા (કોંગ્રેસ, પટણાસાહેબ)

*       અનુપ્રિયા પટેલ (અપના દળ, મિરઝાપુર)

*       રામચરિત મિસાદ (સપા-બસપા ગઠબંધન, મિરઝાપુર)

*       લલિતેશ ત્રિપાઠી (કોંગ્રેસ, મિરઝાપુર)

*       રામભુવાલ મિસાદ (સપા-બસપા ગઠબંધન, ગોરખપુર)

*       સનાતન પાંડે (સમાજવાદી પાર્ટી, બલિયા)

*       મિશા ભારતી (આરજેડી, પાટલીપુત્ર)

*       રામકૃપાલ યાદવ (ભાજપ, પાટલીપુત્ર)

*       સુનિલ શોરેન ભાજપ (ભાજપ, ડુમકા)

*       સત્યેન બસુ (ભાજપ, બસીરહાટ)

*       નિલંજન રોય (ભાજપ, ડાયમંડ હાર્બર)

*       મનિષ તિવારી (કોંગ્રેસ, આનંદપુર સાહેબ)

*       નિના મિત્તલ  (આપ, પટિયાલા)

(12:00 am IST)