Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

આખરે કર્ણાટકમાં રાજકીય નાટકનો અંત આવ્યો : જેડી(એસ)ના કુમારસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું છે અને સોમવારે નવી કર્ણાટક સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે : સોમવારે બપોરે 12 થી 1ની વચ્ચે કુમારસ્વામી મુખ્યમંત્રીપદ ના શપથ લેશે, નાયબ મુખ્યમંત્રી કોંગ્રેસમાં થી હશે : મમતા બેનરજી, રાહુલ ગાંધી, માયાવતી સહિત ના દિગ્ગજ નેતાઓ શપથવિધિ માં હાજર રહેશે : કાંતિરાવા સ્ટેડિયમ ખાતે શપથવિધિ થશે

(12:00 am IST)