Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

દેશમાં છેલ્લા 24 કલાકમાં 15 લાખ થી વધુ કોરોના સેમ્પલના પરીક્ષણો કરાયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 26,94,14,035 પરીક્ષણો લેવામાં આવ્યા

નવી દિલ્હી : દેશમાં છેલ્લા 24 કલાકમાં 15 લાખ થી વધુ કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. આઇસીએમઆર અનુસાર 19 એપ્રિલના રોજ, 15,19,486 પરીક્ષણો લેવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 26,94,14,035 પરીક્ષણો લેવામાં આવ્યા છે.

(11:38 am IST)