Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

મોદીને ફકત ચૂંટણી સમયે જ પોતાની જાતિ યાદી આવે છેઃ ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરના પ્રહાર

         ડો. ભીમરાવ આંબેડકરના પૌત્ર અને દલિત નેતા પ્રકાશ આંબેડકરએ કહ્યું છે મોદીને ફકત ચૂંટણીના સમયે જ પોતાની જાતિ યાદ આવે છે એમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં પછતા જાતિઓના વિદ્યાર્થીઓને છાત્રવૃતિ નથી મળતી આ પહેલા પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે પછાત હોવાને લઇ એમને ગાળો આપવામાં આવતી.

(11:55 pm IST)
  • ચૂંટણી પંચ આકરા પાણીએ : વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ પર રોક લગાવ્યા બાદ, હવે PM પર બનેલી વેબ સિરીઝ ' મોદી - જર્ની ઓફ આ કોમન મેન ' પર પણ રોક લગાવી : ઇરોઝ કમ્પની દ્વારા બનાવાયેલ આ વેબ સિરિઝના પાંચેય ભાગ ઈન્ટરનેટ પરથી દૂર કરવા કર્યો આદેશ. access_time 5:15 pm IST

  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST