Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

મોદી આવ્યા હતા માં ગંગાના લાલ થઇને, હવે જશે રાફેલના દલાલ બનીઃ નવજોતસિંહ સિદ્ધુની ટીપ્પણી

પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઇ ટવિટ કર્યુ છે કે આવ્યા હતા ર૦૧૪ મા ગંગાના લાલ બની, જશે ર૦૧૯ માં રાફેલના દલાલ બની. સિદ્ધુએ કહ્યું મોદીજી કહે છે કે જો પેન પણ લ્યો તો પાકુ બીલ લો પણ જો રાફેલનુ બિલ પુછો તો ગુસ્સે થઇ જાય છે.

(11:44 pm IST)