Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ભોપાલ ગેસ કાંડ ર૦ મી સદીની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના હતીઃ યુએન રીપોર્ટ

સંયુકત રાષ્ટ્ર દ્વારા પ્રસારિત એક રીપોર્ટમાં ર-૩ ડિસેમ્બર ૧૯૮૪ ના રોજ યુનિયન કાર્બાઇડની ફેકટરીથી નીકળેલ ટનબંધ ઝેરીલો ગેસ મિથાઇલ આઇસોસાઇનેટ ના રીઆવની ઘટનાને ર૦મી સદીની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના માનવામા આવે છે. રીપોર્ટ મુજબ પ્રતિ વર્ષે લગભગ ર૭ લાખ મજુરો કાર્યસ્થળ પર દુર્ઘટના અને કામથી જોડાયેલ બીમારીઓને લઇ પોતાના જીવ ગુમાવે છે.

(12:35 am IST)