Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

પાકિસ્તાનમાં સતાપલ્ટો તોળાઇ રહયો છે ?

નવા વડાપ્રધાન તરીકે શાહ મેહમુદ કુરેશીનું નામ આગળ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વડાપ્રધાન કમ ક્રિકેટર ઇમરાનખાનના દિવસો પુરા થયાનું જાણીતા ડેટા એનાલીસ્ટ ડો. જી. પ્રધાન જણાવે છે. તેમના સ્થાને શાહ મહેમુદ કુરેશી નવા વડાપ્રધાન બની શકે છે તેવુ ટવીટ્ કરી તેમણે કહયું છે તેઓ  ઓગષ્ટ ૨૦૧૮થી તેઓ પાકિસ્તાનના વિદેશ પ્રધાન છે તેઓ પાકિસ્તાનના આગળપડતા રાજકારણી છે.

(11:57 am IST)