Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

મતદાન માટે લાઇનમાં ઉભેલ ૯પ વર્ષના વૃદ્ધનુ ચક્કર આવતા પડી જવાથી મૃત્યુ

લોકસભા ચૂંટણી માટે બીજા ચરણના મતદાન દરમ્યાન ગુરૂવારના ઓરીસ્સાના ગંજામ જિલ્લામાં એક મતદાન કેન્દ્ર પર મતદાન માટે લાઇનમાં ઉભેલ અને પોતાનો નંબર આવે તેનો ઇન્તજાર કરતા એક ૯પ વર્ષીય વૃદ્ધનુ મૃત્યુ થયુ. બુજુર્ગ ચકકર ખાઇને પડી ગયા એમને તુરંત હોસ્પિટલ લઇ જવામા આવ્યા જયા એમને મૃત જાહેર કરવામાં આવ્યા.

 

(8:47 am IST)