Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

પશ્ચિમ બંગાળ રાયગંજથી સીપીએમ સાંસદએ કરી ર૩ બૂથ પર ફરી મતદાનની માંગ

રાયગંજ ( પશ્ચીમ બંગાળ) થી સીપીએમ  સાંસદ મોહમ્મદ સલીમએ સ્થાનીય  રીટર્નીગ ઓફીસરને પત્ર લખી ર૩ બૂથ પર ફરી મતદાનની માંગ કરી છે. એમણે લખ્યું કે આ કેન્દ્રોમાં મતદાતાઓને ડરાવવામા ધમકાવવામા આવ્યા હતા અને બતાવ્યુ હતુ કે એમને કઇ પાર્ટીને મત આપવાનો છે પત્રમા એમણે બતાવ્યૂ કે ટીએમસીના ગુંડા એ એના પર પણ હુમલો કર્યો હતો.

(8:44 am IST)
  • રાહુલ ગાંધીનો ૨૧ એપ્રિલનો કાર્યક્રમ રદઃ રાહુલ નહિ આવે ગુજરાત : અન્ય રાજયોમાં પ્રચારને કારણે વ્યસ્ત હોવાથી નહિ આવે ગુજરાત access_time 4:01 pm IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST