-
વરરાજા શોટસ પહેરીને પરણવા બેસી ગયા access_time 3:00 pm IST
-
કોરોના કર્ફયુનો ભંગ કર્યો તો પોલીસે કરાવી ૩૦૦ ઉઠક બેઠક : વ્યકિતનું ગણતરીની પળોમાં મોત access_time 10:09 am IST
-
આ દેશમાં વેક્સિનના બદલામાં પીવડાવવામાં આવે છે બિયર..... access_time 5:16 pm IST
-
બે ફિલ્મોને કારણે ચર્ચામાં ભૂમિ access_time 10:01 am IST
ભારે હોબાળા બાદ હેમંત કરકરે પર આપેલું નિવેદન સાધ્વી પ્રજ્ઞા સિંહે પરત લઇ લીધું
સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું આ નિવેદનને કારણે દેશની અંદર અને બહારના શત્રુઓ ખુશ થઈ રહ્યા છે

ભોપાલ લોકસભાની બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે દિવંગત મુંબઈ એટીએસના વડા હેમંત કરકરે પર આપેલા નિવેદનને પરત લઈ લીધું છે.
એક ચૂંટણીસભા દરમિયાન સાધ્વીએ કહ્યું હતું કે તેમના શ્રાપના કારણે હેમંત કરકરેનું મૃત્યુ થયું હતું. નિવેદન પરત લેતાં તેમણે કહ્યું કે આ તેમની વ્યક્તિગત પીડા હતી, જે તેમણે રજૂ કરી હતી.
તેમણે એવું પણ કહ્યું કે તેમના આ નિવેદનને કારણે દેશની અંદર અને બહારના શત્રુઓ ખુશ થઈ રહ્યા છે એટલે તેઓ પોતાનું નિવેદન પરત લઈ રહ્યાં છે. હેમંત કરકરે મહારાષ્ટ્ર એટીએસના પ્રમખ હતા અને વર્ષ 2008માં મુંબઈ પર કરાયેલા હુમલામાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
વીરતા માટે તેમને વર્ષ 2009માં અશોક ચક્ર એનાયત થયું હતું.કરકરેએ વર્ષ 2006માં માલેગાંવમાં થયેલા બૉમ્બ વિસ્ફોટની તપાસ કરી હતી અને આ મામલે સાધ્વી પ્રજ્ઞા સિંહની પૂછપરછ પણ કરી હતી.
માંલેગાવ વિસ્ફોટનાં આરોપી પ્રજ્ઞા સિંહ હાલમાં જમીન પર જેલમુક્ત છે અને ભાજપે તેમને ભોપાલની લોકસભા બેઠક પરથી ઉમેદવાદર જાહેર કર્યાં છે.
-
સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST
-
અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST
-
રાહુલ ગાંધીનો ૨૧ એપ્રિલનો કાર્યક્રમ રદઃ રાહુલ નહિ આવે ગુજરાત : અન્ય રાજયોમાં પ્રચારને કારણે વ્યસ્ત હોવાથી નહિ આવે ગુજરાત access_time 4:01 pm IST
-
દેશમાં ફોનનો ઉપયોગ કરનારાની સંખ્યા ૧૨૦ કરોડને વટાવી ગઇ access_time 10:10 am IST
-
યોગી આદિત્યનાથ ફરી ભાન ભૂલ્યા ;પ્રતિબંધ હટતા જ સપાના ઉમેદવારને બાબરની ઔલાદ ગણાવ્યા access_time 12:00 am IST
-
કોઠારીયા નાકા મિત્ર મંડળ દ્વારા નિઃશુલ્ક છાસ કેન્દ્રનો પ્રારંભ access_time 4:00 pm IST
-
કાલાવડ રોડ સંકલ્પસિધ્ધ હનુમાનજી મંદિરે નુતન સિંહાસનનું ઉદ્ઘાટન access_time 3:52 pm IST
-
દેશમાં પ્રત્યેક કલાકે ૫૪ અકસ્માતઃ ૧૭ મોત access_time 4:03 pm IST
-
પોરબંદર ખારવા સમાજ દ્વારા ભાજપને સમર્થનઃ ખારવાવાડમાં વિશાળ રેલી નિકળી access_time 3:48 pm IST
-
માળીયા મિંયાણા પોલીસે ખાખરેચીના બેચરને દેશી બંદૂક સાથે ઝડપી લીધો access_time 12:11 pm IST
-
ઉનાના વડવીયાળામાં પરિણીતા ઉપર દુષ્કર્મ કરીને પતિ અને બાળકોને ધમકી આપી access_time 12:14 pm IST
-
ગુજરાતમાં આજે ચૂંટણી પ્રચારનો અંત : વોટિંગને લઇ ભારે ઉત્સાહ access_time 8:23 pm IST
-
વડોદરાના ગોત્રી તેમજ તાંદલજામાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી રોકડ સહીત દાગીનાની ઉઠાંતરી કરી access_time 5:53 pm IST
-
ગ્રાહકના ફોનની સાથે થયું કંઈક એવું: ગૂગલે મોકલ્યા 10 નવ સ્માર્ટફોન access_time 6:15 pm IST
-
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બ્લાસ્ટ થતા અફડાતફડી access_time 6:20 pm IST
-
14 વર્ષથી આ પશુ એકલાજ ચાલવા નીકળે છે access_time 6:16 pm IST
-
અબુધાબીમાં પહેલા હિન્દૂ મંદિરનો મહંત સ્વામી મહારાજના હસ્તે શિલાન્યાસ access_time 1:11 am IST
-
ભારતીય મુળના યુવકે યુએસબી ડ્રાઇવથી લાખોના કોમ્પ્યુટર નષ્ટ કર્યાઃ ૧૦ વર્ષની કેદની સજા access_time 3:35 pm IST
-
આઇપીએલ-12: કિંગ્સ ઇલેવન પંજાબ સામે દિલ્હી કેપિટલ્સનો પાંચ વિકેટે શાનદાર વિજય access_time 12:28 am IST
-
બે મહિલા ક્રિકેટર્સને ક્રિકેટ રમતા થયો પ્રેમ, ને કરી લીધા લગ્ન access_time 3:28 pm IST
-
આઇપીએલ -12 : કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો 10 રને વિજય ;વિરાટે સદી ફટકારી access_time 12:45 am IST
-
ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુકર્તાની સાથે જ પ્રભાસના ફોલોવર્સની સંખ્યા 9 લાખાને પાર access_time 5:31 pm IST
-
ફિલ્મ હંમેશા ટીમ વર્ક હોય છેઃ '' લુકા છુપ્પી' નો પુરો શ્રેય મળવાને લઇ કાર્ર્તિક આર્યનનો ખુલાસો access_time 11:50 pm IST
-
23 એપ્રિલના બહેન પ્રિયા દત્ત માટે પ્રચાર કરશે સંજય દત્ત access_time 5:25 pm IST