Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

૬૦ લાખના મોત નિપજાવનાર નાઝીવાદનો પ્રણેતા : એડોલ્ફ હિટલર

૫૯ વર્ષની ઉંમરમાં દુનિયાનો સૌથી બદનામ તાનાશાહ બની રહેલઃ મૃત્યુનો સતત ભય સતાવતો : માતાના મૃત્યુથી ભાંગી પડેલ

પુરૂ નામ : એડોલ્ફ હિટલર * જન્મ : ૨૦ એપ્રિલ ૧૮૮૯ ઓસ્ટ્રેલિયા * રાષ્ટ્રીયતા : જર્મની * કાર્યક્ષેત્ર : જર્મન રાજકારણ * નાઝી જર્મની લીડર * મૃત્યુ : ૩૦ એપ્રિલ ૧૯૪૫ * એડોલ્ફ હિટલરનો જન્મ ર૦ એપ્રિલ ૧૮૮૯માઓસ્ટ્રિયામાં થયો હતો તેનું પ્રાથમિકશિક્ષણ લિંજમાં થયું. પિતાના મૃત્યુબાદ ૧૭ વર્ષની ઉંમરમાં હિટલરવિયેના જતા રહ્યા.

સુમસામ કબ્રસ્તાનમાં એકતાજી કબરની પાસે બેસીને ૧૮વર્ષનો એક યુવાન હૈયાફાટ રૂદનકરી રહ્યો હતો અને કહી રહ્યો હતોે'મા મને છોડીન કેમ જતી રહી... તને તો ખબર છે હું તેને કેટલોપ્રેમ કરૃં છું ... હવે હું કેવી રીતેજીવીશ તારા વિના બહુ દુઃખસહન કર્યા અને હું પણ તેને કોઈસુખ ના આપી શક્યો ...' માતાનામૃત્યુ પર હૃદય હલાવી દેનારૃંરૂદન કરનારો આ યુવાન આગળ જઈને ર૦ સદીનો સૌથી વધુ ધૃણિત વ્યક્તિઓમાંથી એક બન્યો દુનિયાના સૌથી કુખ્યાત તાનાશાહીએડોલ્ફ હિટલરની. દ્વિતીય વિશ્વ યુદ્ધ ત્યારે થયું જ્યારે તેમનાઆદેશ પર નાત્સી સેનાએ પોલેન્ડપર આક્રમણ કર્યું. ફ્રાંસ અનેબ્રિટને પોલેન્ડને સુરક્ષા આપવાનુંવચન આપ્યું હતું અને વાયદાઅનુસાર તે બંને નાઝી જર્મનીવિરૂદ્ધ યુદ્ધની ઘોષણા કરી દીધી.જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધનો  પ્રારંભ થયો તો હિટલર સેનામાંભરતી થઈ ગયા અને ફ્રાંસમાં ઘણીલડાઈઓમાં તેણે ભાગ લીધો.૧૯૧૮માં યુદ્ધમાં ઘાયલ થવાનેકારણે તે હોસ્પિટલમાં દાખલ રહ્યા.હિટલરને જર્મનીના પરાજયનું ખૂબદુઃખ થયું. ૧૯૧૮માં તેમણે નાઝી સામ્યવાદીઓ અને યહુદીઓ પાસેથી બધા અધિકાર છીનવાનો હતો એનાસભ્યોમાં દેશપ્રેમ કૂટી-કૂટીને ભર્યોહતો.

૧૯૩૩માં જર્મનીની સત્તા પરજ્યારે એડોલ્ફ હિટલર આવ્યો હતો તો તેમણે ત્યાં એક સામ્રાજ્યની સ્થાપના કરી હતી.તેમના સામ્રાજ્યમાં યહુદીઓને સબ-હ્યૂમન જાહેર કરવામાં આવ્યા અને તેઓને માનવી નસ્લનોહિસ્સો માનવામાં ના આવ્યા. યહુદીઓ પ્રતિ હિટલરની આનફરતના પરિણામે નરસંહારનું રૂપસામે આવ્યું સમગ્ર યહુદીઓને જડમૂળથી ખતમ કરવાનીવિચારેલી-સમજેલી અને યોજનાબદ્ધ  નરસંહાર હતો જેમાંછ વર્ષમાં લગભગ ૬૦ લાખયહુદીઓની હત્યા કરી દેવામાંઆવી હતી. એમાં ૧પ લાખ તો માત્ર બાળકો હતા.જર્મન જાતિનું ભાગ્ય સુધારવામાટે તમામ શક્તિ હિટલરે પોતાનાહાથમાં લઈ લીધી ભાવિ યુદ્ધનેધ્યાનમાં રાખીને જર્મનીની સૈન્યશક્તિ વધારવાની શરૂઆત કરીદીધી તેથી બધી જર્મન જાતિને સૈનિક

તાલીમ આપવામાં આવી૧૯૩૪માં જર્મની અને પોલેન્ડવચ્ચે એકબીજા પર આક્રમણનાકરવાની સંધિ થઈ તે વર્ષ ઓસ્ટ્રિયાની ડોલફસની નાઝીદળના ત્યાંના ચાન્સેલરનીહત્યા કરી દેવામાં આવી. જર્મનીનીઆ આકમક નીતિથી ડરીને રશિયા,ફ્રાંસ, ચેકોસ્લોવાકિયા, ઈટલી વગેરે દેશોએ પોતાની સુરક્ષા માટેપારસ્પરિક સંધિઓ કરી.હિટલર હંમેશા મોતના ડરનાસાયામાં રહેતા હતા. તેમને દરેકપળે એ ડર સતાવતો હતો કે ક્યાંક તેમના ખાવામાં ઝેર ના આપીદેવામાં આવે આ કરણે હિટલરે ફૂડટેસ્ટરોને નિયુક્ત કર્યા હતા. આ ફૂડટેસ્ટર પોતાની મરજી વિનાહિટલરનું ખાવાનું ચાખવા માટેમજબૂર હતા અને તેઓને પોતાનાદરેક કોળિયામાં મોત દેખાતી હતી કેમકે ઈંગ્લેન્ડ હિટલરને ઝેર આપવામાગતું હતું અને હિટલરને પોતાનાજાસૂસોથી આ વાતની ખબર પડી ગઈહતી કે તેને ઝેર આપીને મારવાનોપ્રયાસ કરવામાં આવી શકે છે.

હિટલરનો જે સમયે અંત થયો તેનાથી થોડાક જ કલાકો પહેલા તેણેપોતાની પ્રેમિકા ઈવાબ્રાઉનથી લગ્નરચ્યા હતા હિટલર અને બ્રાઉનની૩૦ એપ્રિલે ૧૯૪પમાં બ'લનમાંમોત થઈ ગઈ હતી. માનવામાં આવેછે કે પોતાની સંભવિત હારથી હતાશથઈને તેણે પોતાને ગોળી મારી લીધીહતી જ્યારે બ્રાઉને ઝેર ખાઈ લીધુંહતું. 'હિટલર્સ લાસ્ટ ડે મિનિટ બાઈમિનિટ' પુસ્તકનો જો ઉલ્લેખ કરીએતો ર૯ એપ્રિલ ૧૯૪પ રાત્રે ૧ર.૧૦વાગ્યે બેઠકની કોન્ફેન્સ રૂમમાંહિટલરે પોતાની એક મહિલાસચિવને 'રાજનૈતિક વસીયતનામું'લખાવ્યું તેણે લખાવ્યું 'હું અને મારીપત્નીએ માર્યા જવાનીશરમના બદલે મોત પસંદ કર્યુ છે.અમારી ઈચ્છા છે કે અમારા શબોનેતરત બાળી દેવામાં આવે.(૩૭.૧૪)

(4:20 pm IST)