Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

'મને ગોળી મારી દો, મને મારી નાખો, પણ જુઠ્ઠાણા ન ફેલાવો' : કઠુઆ કેસના વકીલ દિપકીની લાલ આંખ

નવી દિલ્હી : કઠુઆ બળાત્કાર અનેહત્યા કેસની ભોગ બનેલી આઠવર્ષીય આસિફા અને તેનાપરિવારની પડખે ઉભા રહેલા એડવોકેટ દિપીકાસિંહ રાજાવતને  અવનવી રીતેનિશાન બનાવવામાં આવીરહ્યા છે. જેમાં ટીવી ચેનલોનોઉપયોગ કરાઈ રહ્યો છે. ગતરાત્રે ટીવી ઉપર રજૂકરેલા એક અહેવાલને વકીલદિપીકાએ ફગાવી દેતાજણાવ્યું હતું કે, તે આવાજુઠ્ઠાણાઓને રદિયો આપે છે.તેમણે કહ્યું હતું કે, "જો તમેમને ગોળી મારવા માંગતાહોય તો મને ગોળી મારી દો, મને મારી નાંખે, આગળ વધો, પણ જુઠ્ઠાણા ના ચલાવ"૧૭ એપ્રિલ-ર૦૧૮ના ખાનગી ટીવી ચેનલનાા એક અહેવાલ પરમારી નજર ગઈ હતી. જેમાંન્યૂઝ એન્કર સુધીર ચૌધરીનેભટ્ટી નામની વ્યક્તિ ખોટીમાહિતી આપી રહી હતી. તે વ્યક્તિએ પોતાના જુઠ્ઠાણામાંજણાવ્યું હતું કે, મે છેલ્લાકેટલાક દિવસ નવી દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)માં વીતાવ્યા હતા. હું આવા નિવેદનને રદિયોઆપું છું કેમ કે, મેં કયારેયજેએનયુમાં પગ પણ મૂક્યોનથી. ભટ્ટીએ જાણવું જોઈએ કેઆવા માહિતી ખોટી છે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે,કઠુઆના નામે ઘણા નાણા એકઠા કરવામાં આવ્યા છે હુંસ્પષ્ટ કરવા માંગુ છું કે મેં આમામલે કયારેય પૈસા લીધા નથી મારી સમગ્ર લીગલ ટીમકોઈપણ ફી લીધા વિના આકેસ લડી રહી છે. (૩૭.૧૩)

(4:19 pm IST)