Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

મુંબઈ એરપોર્ટ ઉપર ૭૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ડીઆરઆઈએ અડીસ અબાબાથી મુસાફરી કરી રહેલા મુંબઈ એરપોર્ટ પર એક મુસાફરની અટકાયત કરી અને ૭૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું.

(11:17 pm IST)