Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ભાગેડુ મેહુલ ચોકસીને ઈન્ટરપોલથી રાહત: રેડ નોટિસ લિસ્ટમાંથી નામ હટાવી દીધુ

નવી દિલ્હી ; ઈન્ટરપોલે પંજાબ નેશનલ બેંક ફ્રોડ કેસમાં મોસ્ટ વોન્ટેડ મેહુલ ચોકસીનું નામ રેડ નોટિસ લિસ્ટમાંથી હટાવી દીધુ છે. આ દરમિયાન ઈન્ટરપોલે ભારત અને કેન્દ્રીય તપાસ એજન્સીઓને લઈને મોટું નિવેદન આપ્યું છે.

 

(9:46 pm IST)