Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

સમગ્ર યુ,કે,માં લોકડાઉંન જાહેર કરતા ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન : સન્નાટો

Alternative text - include a link to the PDF!

યુ,કે,ના મીડિયા અહેવાલો જણાવે છે કે યુનાઇટેડ કીંગ્ડમના વડાપ્રધાન બોરિસ જહોન્સન આજે રાતથી યુ,કે,ભારમાં લોકડાઉનના હુકમો આપ્યા છે,કાફે,પબ,રેસ્ટોરન્ટ અચૂક બંધ કરવા હુકમો આપ્યા છે

 

(1:06 am IST)