Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત : ટેક્ષની તારીખ 15 એપ્રિલ હતી તે વધારીને 15 જુલાઈ જાહેર કરી

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પએ મોટી જાહેરાત કરી છે ટેક્ષની તારીખ 15 એપ્રિલ હતી તે વધારીને 15 જુલાઈ જાહેર કરી છે, તમામ કરદાતાઓ અને બિઝનેસમેનોને કોઈપણ પેનલ્ટી કે વ્યાજ વિના કર ચૂકવવા અને રિટર્ન ફીલ કરવા આ મોટો સમય મળી જશે

(11:34 pm IST)