Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોના વાયરસ લેટેસ્ટ અપડેટ્સ ( ન્યૂઝફર્સ્ટ)

1) યુએસએમાં કોરોનાવાયરસ માટે પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ એક ન્યૂઝ રિપોર્ટરનું મોત થયાનું જાણવા મળે છે.

2) કોરોના ઉપદ્રવ ના કારણે યુએસએ સરકાર દ્વારા મોટો નિર્ણય - રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે '15 એપ્રિલ થી 15 જુલાઇ' સુધી નેશનલ ટેક્ષ દિવસ ખસેડવાનો નિર્દેશ આપ્યો. બધા કરદાતાઓ અને વ્યવસાયો પાસે વ્યાજ અથવા દંડ લીધા વિના ચૂકવણી કરવા માટે આ વધારાનો સમય સરકારે આપ્યો.
3) કોરોના વાયરસ માટે એક ટેક્નિશિયનનો રિપોર્ટ પોઝીટીવ આવતા, અમેરિકા - ન્યુયોર્કના JFK એરપોર્ટ નિયંત્રણ ટાવરને (એટીસી) અસ્થાયીરૂપે બંધ કરાયું. બધી ફ્લાઇટ્સ ડાયવર્ટ થઈ.
4) OLA એ કામચલાઉ તમામ કેબ - ટેક્ષી સેવાઓ સ્થગિત કરી છે

(10:09 pm IST)