Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

હોમ આઇસોલેશનમાં ઉતરપ્રદેશના સ્‍વાસ્‍થ્‍ય મંત્રી જયપ્રતાપસિંહ

ઉતરપ્રદેશના સ્‍વાસ્‍થ્‍ય મંત્રી જયપ્રતાપસિંહએ ખુદને હોમ આઇસોલેશનમા રાખ્‍યા છે. જયપ્રતાપસિંહ લખનૌમા કનિકાની સાથે પાર્ટીમા હાજર હતા.

(10:04 pm IST)