Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

દેશમાં ક્યાં કેટલા કેસ નોંધાયા

ગુજરાત સહિત દેશમાં ૧૯ રાજ્યો સકંજામાં

નવીદિલ્હી,તા. ૨૦ : દુનિયાના દેશોની સાથે સાથે હવે કોરોના વાયરસે ભારતના પણ ચાર કેન્દ્રશાસિત પ્રદેશની સાથે સાથે ૧૯ રાજ્યોને કોરોના વાયરસના સકંજામાં લઇ લીધા છે. આની સાથે જ ચિંતા વધી રહી છે. કોરોના વાયરસના કારણે ભારતમાં હજુ સુધી પાંચ લોકોના મોત થયા છે અને કેસોની સંખ્યા વધીને ૨૨૩ ઉપર પહોંચી ગઇ છે. ભારતમાં ૩૨ વિદેશીઓ સહિત ૨૨૩ કેસો સપાટી ઉપર આવ્યા છે.ભારતમાં કોરોનાના ક્યાં કેટલા કેસો નોંધાયા છે તે નીચે મુજબ છે.

ક્રમ

રાજ્યો

ભારતીય દર્દી

વિદેશી દર્દી

આંધ્રપ્રદેશ

૦૩

૦૧

છત્તીસગઢ

૦૧

૦૦

દિલ્હી

૧૬

૦૧

ગુજરાત

૦૬

૦૦

હરિયાણા

૦૩

૧૪

કર્ણાટક

૧૫

૦૦

કેરળ

૨૬

૦૨

મહારાષ્ટ્ર

૪૯

૦૩

ઓરિસ્સાૌ

૦૨

૦૦

૧૦

પોન્ડિચેરી

૦૧

૦૦

૧૧

પંજાબ

૦૨

૦૦

૧૨

રાજસ્થાન

૧૫

૦૨

૧૩

તેલંગાણા

૦૮

૦૯

૧૪

ચંદીગઢ

૦૧

૦૦

૧૫

જમ્મુ કાશ્મીર

૦૪

૦૦

૧૬

લડાક

૧૦

૦૦

૧૭

ઉત્તરપ્રદેશ

૨૨

૦૧

૧૮

ઉત્તરાકંડ

૦૩

૦૦

૧૯

બંગાળ

૦૨

૦૦

નોંધ : ભારતમાં કુલ કેસોની સંખ્યા ૨૨૩ છે જે પૈકી ૧૯૧  ભારતીયો પોઝિટિવ આવ્યા છે જ્યારે ૩૨ વિદેશી નાગરિકો પોઝિટિવ રહ્યા છે

(7:34 pm IST)