Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કંગાળ દશામાં મુકાઈ ગયેલા પાકિસ્તાનને કોરોના વાઇરસથી બચાવવા અમેરિકા ,વર્લ્ડ બેન્ક ,અને એડીબી ની 68 કરોડ ડોલરની લોન

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં કોરોના વાઇરસના વધી રહેલા વ્યાપને નાથવા દેશનું આર્થિક તંત્ર લાચાર દશામાં મુકાઈ ગયું છે.આ સમયે તેને અમેરિકાએ 10 કરોડ ,વર્લ્ડ બેંકે 23 કરોડ અને એશિયન ડેવલપ બેંકે કરોડની લોન આપવાનું નક્કી કર્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:50 pm IST)