Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

વારાણસીમાં ઘરોની દીવાલ પર પોસ્ટર લગાડાયાં: કોરોના, કલ આના

બોલીવુડની જાણીતી ફિલ્મ 'સ્ત્રી'નો ડાયલોગ તો યાદ હશે જ, 'ઓ સ્ત્રી, કલ આના.' આવો  ડાયલોગ વારાસણીમાં લોકોએ કોવિડ -૧૯ માટે વાપર્યો છે. મંદિરની દિવાલો પર આવાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

(4:15 pm IST)