Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

વાંદરાના ૧૦ દિવસના અનાથ બચ્ચાને ડોગીએ દત્તક લીધું

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં એક વાંદરીને ઝેર પીવડાવીને મારી નખાઈ હતી. એ વાંદરીના બચ્ચાને એક કૂતરાએ દત્ત્।ક લીધાની કથા દ્યણી જાણીતી થઈ છે. સોલનના ચક્કી મોર વિસ્તારમાં ફોટોગ્રાફર પ્રકાશ બાદલે લીધેલી તસવીરોમાં સગર્ભા કૂતરી એક વાંદરીના બચ્ચાને સોડમાં લઈને સૂતેલી જોવા મળે છે. સ્થાનિક ખેડૂતોએ તેમનો ઊભો પાક બચાવવા માટે વાંદરીને ઝેર પીવડાવીને મારી નાખી હતી. દસેક દિવસનું વાંદરીનું બચ્ચું પણ નવી માતા પાસે ખૂબ હૂંફ અનુભવી રહ્યું છે.

(4:14 pm IST)