Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

આ મુંબઇ છે...

કોરોના વાઇરસને લીધે સતત જાગતી રહેતી માયાનગરી મુંબઇ જાણે નિંદ્રાધીન થઇ ગઇ હોય એવો આભાસ હાલના દિવસોમાં જોવા મળી રહ્યો છે. આ વાતની સાબિતી કદાચ આ ફોટો પરથી મળી રહેશે. : દાદર રેલવે સ્ટેશન પણ કોરોનાને લીધે સુમસામ ભાસતું હતું. : કવીન્સ નેકલેસ ગણાતું મરીન ડ્રાઇવ પણ કોરોનાને કારણે કોરૃંકટ જોવા મળ્યું હતું. : મોઢા પર બુકાની બાંધીને ટ્રેનમાં  : સાંતાક્રુઝ સ્ટેશનની બહાર જયાં સતત નાગરિકોનો મેળાવડો જોવા મળતો

(4:10 pm IST)