Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

પેટ્રોલ-ડિઝલના ભાવ ચોથા દિવસે પણ યથાવતઃ ક્રૂડ ૨૦ ડોલર થશે તો ફરી સરકાર રૂ. ૨ની એકસાઈઝ ડયુટી ઝીંકશે

નવી દિલ્હીઃ. પેટ્રોલ-ડિઝલના ભાવ સતત ચોથા દિવસે યથાવતઃ દિલ્હીમાં પેટ્રોલ રૂ. ૬૯.૫૯ અને ડીઝલ રૂ. ૬૨.૨૯નું છેઃ ક્રૂડના ભાવ ૨૦ ડોલર થશે તો સરકાર બન્ને ઈંધણ ઉપર રૂ. ૨ની એકસાઈઝ ડયુટી ઝીંકશેઃ સરકાર અર્થતંત્રને મજબુત કરવા માંગે છે તેથી જ ક્રૂડનો ભાવ ૨૬ ડોલર થયો છતાં લોકોને પુરતો ફાયદો નથી આપ્યોઃ ૨૬ ડોલર ભાવ છે તો પેટ્રોલ-ડિઝલમાં રૂ. ૮નો ઘટાડો થઈ શકે છે ત્યારે સરકારે રૂ. ૩ની ડયુટી ઝીંકી છે, જો ૨૦ ડોલર ભાવ થાય તો ૪ થી ૫નો ભાવ ઘટાડો થઈ શકે પણ સરકાર આનો ફાયદો લઈ પોતાની તિજોરી ભરશે

(10:28 am IST)