Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોના વાયરસને લઇ છતીસગઢ સરકારએ બધા જ મ્‍યુનિસીપલ વિસ્‍તારોમાં લગાવી ધારા-૧૪૪

રાયપુરમા કોરોનાનો પ્રથમ મામલોની પુષ્‍ટિ થયા પછી છતીસગઢ સરકારએ ગુરુવારના આ મહામાીને ફેલાતી રોકવા માટે બધા મ્‍યુનિસીપલ વિસ્‍તારોમાં ધારા ૧૪૪  લગાવી દીધી  છે.

રાજયના મુખ્‍યમંતરીનો એક વિડીયો સામે આવ્‍યો છે, જેમાં છતીસગઢના લોકોને કહે છે કે રાજય સરકાર સારા કામ કરી રહી છે જેથી આ બિમારીને રોકી શકાય.

(12:00 am IST)