Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

આતંકી મસૂદ અને પબજી ગેમની પ્રતિકૃતિનું હોલીકા દહન

આજે હોળીના પવિત્ર દિવસે દેશભરમાં ઠેર-ઠેર હોલીકા દહન કરવામાં આવશે. ત્યારે મુંબઇના વરલીમાં હોળીનું અનોખા રૂપ સાથે દહન કરવામાં આવશે. આધુનિક યુગના દાનવો જૈસ-એ-મોહમ્મદના આતંકી મસૂદ અઝહર અને બાળકો-યુવાઓને ગેરમાર્ગે દોરતી પબજી ગેમની પ્રતિકૃતિને હોલીકા દહનમાં મુકવામાં આવી છે.

(3:47 pm IST)