Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ગોવાના નવા મુખ્યમંત્રી પણ પારિકર જેવા સીધા-સાદા-સરળ

પણજી : ગોવાના મુખ્યમંત્રી પદે ડો. પ્રમોદ સાવંતે કાર્યભાર સંભાળી લીધો છે  અને આજે તાકાત પરીક્ષણની પ્રથમ પરીક્ષા આપી રહ્યા છે.૪પ વર્ષના નવા  મુખ્યમંત્રી વ્યવસાયે આયુર્વેદ પ્રેકટીશનર છે. તાજેતરમાં જ જેમનું અવસાન થયું તેવા અત્યંત સરળ હૃદયના મુખ્યમંત્રી સ્વ. મનોહર પારીકર જેવી જ સરળતા ભાજપના આ નવા મુખ્યમંત્રી પરિવારની હોવાનું ભાજપ વર્તુળો જણાવે છે. તસ્વીરમાં ડો. સાવંતનો નાનકડો પરિવાર નજરે પડે છે.

(11:30 am IST)