Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

પાકિસ્તાનને ચીનની જંગી મદદ

બૈજીંગઃ ચીને પાકિસ્તાન માટે ૬૦૦ અબજ ડોલર (૫૦ હજાર કરોડ રૂ.)ની જંગી લોન મંજુર કરી છે. શા માટે અને શું ગીરવી રાખીને આ લોન અપાયેલ છે તે જાહેર કર્યુ નથી. પાકિસ્તાન અત્યારે લગભગ દેવું ફૂંકવાની સ્થિતિમાં છે. ચીન જંગી લોનો, ઉધારી આપી મોટાભાગના પાકિસ્તાનને હડપ કરી જશે તેવું તારણ નીકળે છે.

(10:14 am IST)