Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

અયોધ્યામાં ૩ વર્ષમાં બનશે ભવ્ય રામ મંદિરઃ વિહિપના મોડેલ ઉપર મ્હોર

નવી દિલ્હીઃ ૩ વર્ષમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનશેઃ જે વિહિપના મોડેલ ઉપર બનશેઃ પ્રથમ બેઠકમાં નિર્ણય લેવાયોઃ અઢી કલાક બેઠક ચાલીઃ ૧પ સભ્યોએ જવાબદારીનો સ્વકાર કર્યો

(11:02 am IST)