Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ચાંદ તલવારની અણીએ

સુપરમૂનની સાથે યોગાનુયોગ આવેલી છત્રપતિ શિવાજી મહારાજની તિથિ પ્રમાણેની જયંતિને દિવસે ગઇ કાલે સાંજે ચેમ્બુરના આર.કે. સ્ટુડિયો પાસેની છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની તલવારની અણી પર સુપર મૂન ગોઠવાયો હોય એવું દ્રશ્ય સર્જાયું હતું.(૧.૫)

(11:50 am IST)