Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પાકીસ્તાની નિશાનેબાજોને શૂટીંગ વિશ્વકપ માટે દિલ્હી આવવાના વિજા આપ્યા

દિલ્હીમાં ર૦ ફેબ્રુઆરીથી શરૂ થનાર શૂટીંગ વિશ્વકપમા ભાગ લેવા માટે પાકિસ્તાનના નિશાનેબાજોને વિજા આપવામાં આવ્યા છે. ભારતીીય રાયફલ સંઘના સચિવ  રાજીવ ભાટીયાએ જણાવ્યૂ છે કે ૩ સભ્યોવાળું આ પાકિસ્તાની  દળ બુધવારના દિલ્હી પહોચશે.  પુલવામાં આતંકી હુમલા પછી પાકિસ્તાની નિશાનેબાજોને આમા ભાગ લેવા પર સંશય બનેલ હતો.

(12:13 am IST)
  • ગુજરાત વિધાનસભા ગૃહ મુલતવી : સ્ટેચ્યુ ઓફ યુનિટી ભંગારના ભુક્કામાંથી બનાવ્યું હોવાના કોંગ્રેસી ધારાસભ્યના વિધાનથી ભાજપ અને કોંગી સભ્યો વચ્ચે બબાલ access_time 5:57 pm IST

  • લાંબા અંતરની ૧૧૪ આર્ટલરી ધનુષ ગનના નિર્માણને મંજૂરીઃ કુલ ૪૧૪ ધનુષ આર્ટલરી આર્મીને સપ્લાય કરવામાં આવનાર છે access_time 3:16 pm IST

  • ગુજરાત એસટીના કર્મચારીઓની હડતાલ ;હજારો મુસાફરોને મુશ્કેલી :રાજ્યની તમામ બસના પૈડાં થભી ગયા :ગુજરાત એસટીના કર્મચારીઓ મધરાતથી એક દિવસની માસ સીએલ પર ઉતર્યા :મધરાત્રે 12 વાગ્યાથી પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા access_time 1:15 am IST