Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પરિકર જયા સુધી જીવતા છે એમની ઓફીસમાં રહેશે : ગોવા ડેપ્યૂટી સ્પીકર

ગોવા વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર માઇકલ  લોબોએ કહ્યુ છે કે મુખ્યમંત્રી મનોહર પરિકર જયા સુધી જીવિત છે એમની ઓફીસમાં રહેશે. એમણે કહ્યું  પરિકર કયારેય આરામ કરવાનુ પસંદ  નથી કરતા. તે ગોવાના લોકો માટે કામ કરતા રહેશે. લોબોએ આગળ કહ્યુ તે જે બિમારીથી પીડિત છે એની સાથે તમે દરેક વખતે સ્થિર ન રહી શકો.

(12:02 am IST)