Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

PNB કૌભાંડમાં બેન્કના ત્રણ મોટા અધિકારીની ધરપકડ :મુંબઈના બ્રેન્ડી બ્રાંચમાંથી પુરાવાની 46 ફાઈલો,10 કોમ્પ્યુટર સહિત કેટલાય દસ્તાવેજો કબ્જે

સીબીઆઈ દ્વારા ફોરેક્સ વિભાગના હેડ છેફ મેનેજર બેચુ તિવારી તેમજ,યશવંત જોશી અને પ્રફુલ સાવંતની ધરપકડ કરી લેવાઈ

મુંબઈ : PNB કૌભાંડમાં બેન્કના ત્રણ મોટા અધિકારીની ધરપકડ કરાઈ છે મુંબઈ બ્રેન્ડી બ્રાંચમાંથી પુરાવાની 46 ફાઈલો,10 કોમ્પ્યુટર સહિત કેટલાય દસ્તાવેજો કબ્જે લેવાયા છે સીબીઆઈ દ્વારા સીબીઆઈ દ્વારા ફોરેક્સ વિભાગના હેડ છેફ મેનેજર બેચુ તિવારી તેમજ,યશવંત જોશી અને પ્રફુલ સાવંતની ધરપકડ કરી લેવાઈ છે સીબીઆઈએ ત્રણેય અધિકારીની ધરપકડ કરવા સાથે કેટલાય પુરાવા એકત્રિત કરાયા છે

(9:09 am IST)