Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

એન્ટિબાયોટિક્સ દવાઓ બેક્ટેરિયાને અસર કરતી નથી: વિશ્વભરમાં લાખો મૃત્યુ

એન્ટિબાયોટિક્સની અસરકારકતા પરના અત્યાર સુધીના સૌથી મોટા અભ્યાસ મુજબ, ૨૦૧૯ માં, વિશ્વભરમાં ૧૨ લાખથી વધુ લોકો બેક્ટેરિયાને કારણે થતા ચેપને લીધે મૃત્યુ પામ્યા હતા, દવાઓનો પ્રતિસાદ આપતા ન  હતા.  આ આંકડો દર વર્ષે મેલેરિયા અથવા એઇડ્સથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા કરતાં વધુ છે.

મેડિકલ જર્નલ ધ લાન્સેટ માં પ્રકાશિત થયેલા આ અભ્યાસના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ જોખમમાં હોવા છતાં ગરીબ દેશો તેનાથી સૌથી વધુ પ્રભાવિત છે.

(7:21 pm IST)